ધાટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાટી

સ્ત્રીલિંગ

  • 1

    રીત; ઢબ; શૈલી.

મૂળ

સર૰ म.