ધાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાણી

સ્ત્રીલિંગ

  • 1

    શેકવાથી ફૂટેલા અનાજના દાણા.

મૂળ

सं. धाना