ગુજરાતી

માં ધાતની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધાત1ધાતુ2

ધાત1

સ્ત્રીલિંગ

  • 1

    વીર્ય; શુક્ર.

  • 2

    કોઠો; કોષ્ટક; યાદી.

  • 3

    રીત; પ્રકાર.

મૂળ

જુઓ ધાતુ

ગુજરાતી

માં ધાતની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધાત1ધાતુ2

ધાતુ2

પુંલિંગ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    ક્રિયાપદનું મૂળ રૂપ.

સ્ત્રીલિંગ

  • 1

    ખનિજ દ્રવ્ય.

  • 2

    શરીરનાં સાત દ્રવ્યમાંનું દરેક (રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર).

  • 3

    વીર્ય.

મૂળ

सं.