ધાતુમલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાતુમલ

પુંલિંગ

  • 1

    કાચી ધાતુને ગાળતાં રહેતો કાટરડો; 'સ્લૅગ'.

  • 2

    શરીરની ધાતુઓમાંથી નીકળતો મળ કે કચરો.

  • 3

    સીસું.