ધાતુશોધન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાતુશોધન

નપુંસક લિંગ

  • 1

    કાચી ધાતુને ભઠ્ઠીમાં તપાવી ચોખ્ખી કરવી-શોધવી તે; 'સ્મેલ્ટિંગ'.