ધાત ફૂટવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાત ફૂટવી

  • 1

    પ્રમેહના સ્રાવથી પીડાવું.

  • 2

    ઉંમર લાયક થવું; યુવાનીમાં આવવું.