ધાંધલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાંધલ

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    ગરબડ; ધમાલ; તોફાન (ધાંધલ મચાવવું; ધાંધલ કરવું).

મૂળ

જુઓ ધંધ