ધાનમૂઉં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાનમૂઉં

વિશેષણ

  • 1

    ધાનને માટે વલખાં મારતું; ભૂખે મરતું.

  • 2

    કંજૂસ.