ધાનિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાનિયું

વિશેષણ

  • 1

    રાંધેલું અનાજ ખાનારું કે તે ખાધે તૃપ્તિ લાગે એવી ટેવવાળું.

ધાનિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાનિયું

નપુંસક લિંગ

  • 1

    ગરમું; ધાન રાખવાનું વાસણ.