ધાપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાપ

સ્ત્રીલિંગ

  • 1

    ઉતાવળમાં થયેલી ભૂલ.

  • 2

    થાપ; છેતરપિંડી; ફરેબ.

  • 3

    લાક્ષણિક ચોરી.

મૂળ

રવાનુકારી ?સર૰ म.