ધાબું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાબું

નપુંસક લિંગ

 • 1

  (છાપરાને ઠેકાણે કરેલી) અગાસી; ગચ્ચી.

 • 2

  ડાઘો.

 • 3

  ફાંદો; છટકું.

 • 4

  દૂધનું બેડું; ઝાલ.

મૂળ

સર૰ हिं. धाबा; म. धाबें; 'ધાબો' ઉપરથી