ધાબડધિંગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાબડધિંગું

વિશેષણ

  • 1

    લઠ્ઠ; પુષ્ટ; જોરાવર.

  • 2

    તોફાની.

મૂળ

ધાબડ ()+ધિંગું; સર૰ म. धाबडधिंगा