ધાબડધીંગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાબડધીંગું

વિશેષણ

  • 1

    લઠ્ઠ; પુષ્ટ; જોરાવર.

  • 2

    તોફાની.

મૂળ

ધાબડ () +ધિંગું; સર૰ म. धाबडधिंगा