ધાબો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાબો

પુંલિંગ

  • 1

    ચૂનો, પંપોયા ઇ૰ ના રથ્થડને ટીપવો તે કે તેનો કૂબો.

  • 2

    વીશી.

  • 3

    (મીઠાઇ કરવા) દૂધ કે ઘી વડે મોઇને લોટનો દાણો પાડવો તે (ધાબો દેવો).