ધામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધામ

નપુંસક લિંગ

  • 1

    રહેવાનું સ્થળ; ઘર.

  • 2

    દેવસ્થાન; તીર્થ.

  • 3

    ઠામ-ઠેકાણું; સ્થાનક; મથક.

મૂળ

सं.