ધામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધામણ

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતનો જાડો સાપ.

મૂળ

सं. धर्मण; સર૰ हिं. धामिन; म. धामण, -णी

ધામેણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધામેણું

નપુંસક લિંગ

  • 1

    પહેલા આણામાં કન્યાને અપાતો દાયજો.