ધારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધારણ

નપુંસક લિંગ

 • 1

  ધરવાની ક્રિયા; ધરવું તે.

 • 2

  આધારભૂત હોવું કે થવું તે.

 • 3

  (ણ,) સ્ત્રી૰ ટેકો; આધાર.

 • 4

  ધીરજ; આશ્વાસન.

 • 5

  પાટડો; ભારવટિયો.

 • 6

  સંતોલો.

મૂળ

सं.

પુંલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો ધારક; આધાર.