ગુજરાતી માં ધારણાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ધારણા1ધારણા2

ધારણા1

સ્ત્રીલિંગ

 • 1

  યોગના આઠ અંગોમાનું એક; ચિત્તની વૃત્તિને કોઈ સ્થળે બાંધી દઈ ભાવના કરવી તે (અધ્યા.).

મૂળ

सं.

ગુજરાતી માં ધારણાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ધારણા1ધારણા2

ધારણા2

સ્ત્રીલિંગ

 • 1

  મનસૂબો.

 • 2

  કલ્પના.

 • 3

  યાદશક્તિ.

 • 4

  ધારણ કરવું-ધરવું તે.

મૂળ

सं.