ધાર્મિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાર્મિક

વિશેષણ

  • 1

    ધર્મને લગતું.

  • 2

    ધર્મનિષ્ઠ.

મૂળ

सं.