ધાર્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાર્યું

વિશેષણ

  • 1

    ધારેલું; મનસૂબો કરેલું; નક્કી કરેલું.

મૂળ

જુઓ ધારવું

ધાર્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાર્યું

નપુંસક લિંગ

  • 1

    ધારેલું તે; ધારણા; સંકલ્પ.