ધારવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધારવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઝાટકવું (ધાર પાડતાં પવન નાંખીને).

મૂળ

ધાર (ધારા) ઉપરથી