ધારિણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધારિણી

સ્ત્રીલિંગ

  • 1

    પૃથ્વી.

  • 2

    ['ધારી'નું સ્ત્રી૰] ધરનારી.

વિશેષણ

  • 1

    ['ધારી'નું સ્ત્રી૰] ધરનારી.

મૂળ

सं.