ધારિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધારિયા

પુંલિંગ બહુવયન​

  • 1

    ખેડૂતને ખેતીના ખર્ચ માટે આપેલા પૈસા.

મૂળ

સર૰ ઉધારિયા; प्रा. धार=દેવું કરવું