ધારિષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધારિષ્ટ

નપુંસક લિંગ

  • 1

    સહનશક્તિ; દૃઢતા.

  • 2

    સાહસ; પરાક્રમ.

મૂળ

સર૰ म.; सं. धाष्ट्र्य