ધારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધારો

પુંલિંગ

  • 1

    રિવાજ; પ્રથા.

  • 2

    કાયદો.

મૂળ

'ધારા' (પ્રવાહ) ઉપરથી?