ગુજરાતી માં ધાવની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ધાવ1ધાવ2

ધાવ1

સ્ત્રીલિંગ

 • 1

  બાળકને ધવડાવવા રાખેલી સ્ત્રી.

મૂળ

प्रा. धावी-धाई (सं. धात्री)

ગુજરાતી માં ધાવની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ધાવ1ધાવ2

ધાવું2

વિશેષણ

 • 1

  સરખું; બરોબર.

ગુજરાતી માં ધાવની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ધાવ1ધાવ2

ધાવ

પુંલિંગ

 • 1

  ધા; 'ધાઓ' એમ મદદ માટે પોકાર.

મૂળ

प्रा. धाव=દોડવું સર૰ म. धावा

ગુજરાતી માં ધાવની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ધાવ1ધાવ2

ધાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  દોડવું; મદદે દોડવું.

 • 2

  એકદમ આવેગથી ઉત્પન્ન થવું કે રોગ વ્યાપવો (શ૰પ્ર૰માં. ઉદા૰ ધનુર્વા, શીળસ).

ગુજરાતી માં ધાવની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ધાવ1ધાવ2

ધાવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  +ધ્યાવું; ચિંતવવું; ધ્યાન કરવું.