ગુજરાતી

માં ધાવણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધાવણ1ધાવણું2

ધાવણ1

નપુંસક લિંગ

 • 1

  માનું દૂધ.

મૂળ

સર૰ प्रा. धावणया =ધવરાવવું તે; 'ધાવવું' ઉપરથી

ગુજરાતી

માં ધાવણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધાવણ1ધાવણું2

ધાવણું2

વિશેષણ

 • 1

  ધાવતું; ધાવણ પર રહેતું.

 • 2

  તે ઉંમરનું.

નપુંસક લિંગ

 • 1

  ધાવતું બાળક.