ધાવણ ન સુકાયું હોવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાવણ ન સુકાયું હોવું

  • 1

    તદ્દન બાલ્યાવસ્થામાં હોવું.

  • 2

    લાક્ષણિક છેક નાનું-નાદાન હોવું.