ધાવરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાવરું

નપુંસક લિંગ

  • 1

    એક દર્દ (જેમાં હાથ, મોં, આંખો ઉપર સોજો આવે છે).

  • 2

    ભયને વખતે વાગતું રણશિંગું.

મૂળ

સર૰ म. धांवरें; सं. धाव्=દોડવું ઉપરથી?