ધિકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધિકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખૂબ ગરમ કરવું.

  • 2

    જોરથી સળગાવવું.

મૂળ

'ધીકવું'નું પ્રેરક; સર૰ हिं. धिकाना