ધિંગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધિંગું

વિશેષણ

  • 1

    જાડું; મજબૂત; લઠ્ઠ; ધીંગું; ધડબું.

મૂળ

સર૰ म. धिग; हिं. धिंगा