ધિંગાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધિંગાણું

નપુંસક લિંગ

  • 1

    તોફાન; જોશમાં મચેલી લડાઈ (ધિંગાઈ મચાવવું).

મૂળ

'ધિંગું' ઉપરથી