ધીકતી ધરા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધીકતી ધરા

  • 1

    દુશ્મન ચડી આવે તે સામે, બાળી કરીને બધું ઉજાડી કાઢવું તે; 'સ્કૉર્ચ્ડ અર્થ'.