ધીટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધીટ

વિશેષણ

  • 1

    સહનશીલ.

  • 2

    નીડર.

  • 3

    ખંધું; પક્કું; નફટ.

મૂળ

सं. धृष्ट; प्रा. धिट्ठ