ધીમું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધીમું

વિશેષણ

 • 1

  હળવું; મંદ; ધીરું (ક્રિયાની ગતિ, વેગ, અવાજ વગેરેમાં).

 • 2

  ઉગ્ર નહિ એવું; શાંત (જેમ કે, ગરમી, સ્વભાવ).

 • 3

  ઠંડું (સ્ફૂર્તિ, ચપળતા, જોશ વગેરેમાં).

મૂળ

સર૰ हिं. धीमा, म. धिमा(-म्मा); सं. धीमत्-प्रा. धीम પરથી?કે सं. स्तिमित प्रा. थिमिअ?

ધીમે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધીમે

અવ્યય

 • 1

  ધીરે; આસ્તે; હળવે.

મૂળ

જુઓ ધીમું