ધીરપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધીરપ

સ્ત્રીલિંગ

  • 1

    વેપારમાં શાખ.

  • 2

    [ધીર પરથી?] ધીરજ; ધીરતા.

મૂળ

ધીરવું પરથી