ધીરલલિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધીરલલિત

વિશેષણ

  • 1

    ધીર અને લલિત.

પુંલિંગ

  • 1

    (નાટ્યમાં) નાયકનો એક પ્રકાર.

મૂળ

सं.