ધીરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધીરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ભરોંસો રાખવો.

  • 2

    ભરોંસે સોંપવું.

  • 3

    ઉછીનું કે વ્યાજે આપવું.