ધીરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધીરો

પુંલિંગ

  • 1

    ટેકો; થાંભલો.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક ભક્તકવિ.

મૂળ

'ધીર' ઉપરથી?