ધીરોદ્ધત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધીરોદ્ધત

વિશેષણ

  • 1

    ધીરે અને ઉદ્ધત.

પુંલિંગ

  • 1

    એક પ્રકારનો નાયક.

મૂળ

सं.