ધીરોદાત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધીરોદાત્ત

વિશેષણ

  • 1

    ધીર અને ઉદાત્ત.

મૂળ

सं.

ધીરોદાત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધીરોદાત્ત

પુંલિંગ

  • 1

    એક પ્રકારનો નાયક (નાટ્યમાં).