ધીરે રહીને ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધીરે રહીને

  • 1

    ધીમે રહીને; ધીમેથી; ધીરેથી.

  • 2

    યુક્તિભેર.

  • 3

    ચૂપચાપ; ખબર ન પડે એ રીતે.