ધુળેટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધુળેટી

સ્ત્રીલિંગ

  • 1

    હોળી પછીનો દિવસ-એક ઉત્સવ.

મૂળ

दे. धूलिहडी; સર૰ हिं. धुलेंडी, म. धुलवडी