સ્ત્રીલિંગ
- 1
ગાનધારા; સૂરનો ગુંજારવ; ધૂન (ધુન લગાવવી).
મૂળ
सं.
સ્ત્રીલિંગ
- 1
લહે; લત.
- 2
તરંગ; લહેર (ધૂન આવવી, ધૂન ચડવી, ધૂન લાગવી, ધૂનમાં આવવું, ધૂનમાં હોવું).
- 3
સૂરનો ગુંજારવ.
- 4
ભજનની તાન તરીકે વપરાતી પદપંક્તિ.
સ્ત્રીલિંગ
- 1
ધેનું; ગાય.
- 2
ધેણ; પહેલી વાર ગર્ભવતી થયેલી સ્ત્રી.
મૂળ
प्रा. धेणु=નવી વિયાયેલી કે સવત્સા ગાય (सं. धे ઉપરથી)
સ્ત્રીલિંગ
- 1
ગાય.
- 2
પૃથ્વી.
મૂળ
सं.
અવ્યય
પદ્યમાં વપરાતો- 1
પદ્યમાં વપરાતો ધન્ય.
મૂળ
सं. धन्य, प्रा धन्न
સ્ત્રીલિંગ
- 1
ધનરાશિ.
મૂળ
सं.
નપુંસક લિંગ
- 1
દોલત; પૈસો.
- 2
સમૃદ્ધિ. જેમ કે, પશુધન, વિદ્યાધન.
- 3
એક રાશિનું નામ.
નપુંસક લિંગ
- 1
કામઠું; ચાપ.
મૂળ
सं. धनु, oस्
વિશેષણ
- 1
વત્તા બતાવતું; 'પૉઝિટિવ' (ગ અને પ. વિ).