ધો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધો

પુંલિંગ

 • 1

  પ્રવાહ.

 • 2

  ધોવણ; ધોવું તે.

 • 3

  ધોવાવું તે.

મૂળ

प्रा. धोअ ધોવું ઉપરથી

સ્ત્રીલિંગ

 • 1

  ધોવણ; ધોવું તે.

 • 2

  ધોવાવું તે.