ધોઈ નાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોઈ નાખવું

 • 1

  સખત માર મારવો.

 • 2

  પાણી ફેરવવું; વ્યર્થ જાય એમ કરવું.

 • 3

  [વૃત્તિને] મનમાંથી દૂર કરવું.

 • 4

  નિંદવું; માન ઘટાડવું.