ધોકડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોકડી

સ્ત્રીલિંગ

  • 1

    રૂની મોટી ગાંસડી.

  • 2

    કાયા.

  • 3

    ['ધોકો' ઉપરથી] ધોવાનો ધોકો; ધોકણું.

મૂળ

સર૰ થોકડી (सं. स्तोक)