ધોકરણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોકરણું

નપુંસક લિંગ

  • 1

    ધોવાનો ધોકો.

મૂળ

'ધોકો' ઉપરથી