ધોકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    જોશભેર ચલાવવું; ધકાવવું.

  • 2

    ધોકાટવું.

મૂળ

'ધોકો' ઉપરથી

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઉતાવળે ચાલવું; ધકાવવું.