ધોકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધોકો

પુંલિંગ

 • 1

  જાડી લાકડી; ધોકણું.

 • 2

  ગડદો.

 • 3

  નુકસાન.

 • 4

  ધોખો; ધગો.

  જુઓ ધોખો

મૂળ

प्रा. धोअग (सं. धावक) પરથી